GSSSB Nayab Nirikshak, Havaldar Instructor and Sub Inspector Instructor Physical Test Notification 2023
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જા.ક્ર.૧૮૬/૨૦૨૦-૨૧ નાયબ નિરીક્ષક, ૧૮૭/૨૦૨૦-૨૧ સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર, ૧૮૮/૨૦૨૦-૨૧ હવાલદાર ઈન્સ્ટ્રક્ટરની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાઓ તા.૩૧/૦૭/૨૦૨૨ અને તા.૨૪/૦૭/૨૦૨૨ના રોજ આયોજીત કરવામાં આવેલ હતી. ઉક્ત પરીક્ષાના અંતે કેટેગરી વાઈઝ મેરીટના ધોરણે લાયક ઠરેલ ઉમેદવારોની શારિરીક ક્ષમતા કસોટી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં સંભવત: યોજવામાં આવશે. શારિરીક ક્ષમતા કસોટી અંગેનો … Read more